"જો $3$ એ અવિભાજ્ય સંખ્યા છે,તો $3$ એકી સંખ્યા છે." નું પ્રતીપ વિધાન શું છે?

  • A
    જો $3$ એકી સંખ્યા છે,તો તે અવિભાજ્ય સંખ્યા છે.
  • B
    જો $3$ અવિભાજ્ય સંખ્યા નથી,તો $3$ બેકી સંખ્યા છે.
  • C
    જો $3$ અવિભાજ્ય સંખ્યા છે,તો $3$ બેકી સંખ્યા છે.
  • D
    જો $3$ અવિભાજ્ય સંખ્યા નથી,તો $3$ એકી સંખ્યા નથી.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન "દરેક $M > 0$ માટે,એવો $x \in S$ અસ્તિત્વ ધરાવે છે કે જેથી $x \geqslant M$" નું નિષેધ છે?

$(p \wedge q) \rightarrow (\sim p \vee r)$ નું નિષેધ શું છે?

જો $p, q$ અને $r$ ત્રણ વિધાનો હોય,તો $p, q$ અને $r$ ના સત્ય મૂલ્યોનું કયું સંયોજન તાર્કિક પદાવલિ $\{(p \vee q) \wedge ((\sim p) \vee r)\} \rightarrow ((\sim q) \vee r)$ ને અસત્ય બનાવે છે?

વિધાન $(p$ $\rightarrow q)$ $\rightarrow ((\sim p$ $\rightarrow q)$ $\rightarrow q)$ એ

નીચે આપેલ પરિપથનું સાંકેતિક સ્વરૂપ શું છે? (જ્યાં $p$ અને $q$ અનુક્રમે સ્વીચ $S_{1}$ અને $S_{2}$ બંધ હોવાનું દર્શાવે છે):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo